એકાંત શબ્દનો ગુજરાતી અર્થ |ekaant meaning in Gujarati | Rekhtagujarati

ekaant meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

એકાંત

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • કોઈની અવરજવર વિનાનું
  • એકલું, એકાકી
  • ખાનગી
  • એક જ બાજુ અથવા વસ્તુને લગતું, અનેકાંતથી વિરુદ્ધ એવું
  • જ્યાં કોઈ ન હોય એવી-કોઈની અવરજવર વગરની એકાંત જગ્યા
  • not visited or frequented by any body
  • lonely
  • private
  • concerning only one thing or side
  • opposed to
  • सूना, निर्जन
  • सूना स्थान, एकांत
  • अकेला, एकांत
  • खानगी
  • एक ही ओर लगा हुआ

આપને આ પણ વાંચવું ગમશે