ek meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
એક શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ‘૧’ નો આંકડો, સંખ્યામાં પહેલું
- અજોડ, અદ્વિતીય
- કોઈ અમુક, તદ્દન, ચોક્કસ નહિ એવું
- એકસરખું, સમાન, ભેદ વગરનું
- એકમતનું, એકતાવાળું, સંપીલું, એકઠું
- ફકત, માત્ર જેવો ભાવ બતાવે છે. અમુક નિશ્ચિત, બીજું નહીં
- સંખ્યાવાચક શબ્દને છેડે આવતાં ‘આશરે’, ‘શુમારે’ એવો અર્થ બતાવે છે. ઉદા. પાંચેક
English meaning of ek
Adjective
- one (1)
- without a second, unique (e.g. God is one)
- a (indefinite one)
- uniform
- equal
- of identical opinion
- united
- (at the end of a word showing number) about (e. g. પાંચેક)
एक के हिंदी अर्थ
विशेषण
- एक, १
- वेजोड़, अद्वितीय
- अमुक, एक, उदा० 'एक राजा हतो'
- भेदरहित, समान
- एक मत का, एकज़बान
- (संख्यावाचक शब्द के अंत में ) 'क़रीब', 'लगभग' ऐसे अर्थ में, उदा० 'पांचेक, सोएक'
- सिर्फ या मात्र ' के भाव में, उदा० 'एक पिताना वचनने सारु'