dvandv meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દ્વંદ્વ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક સમાસ, ‘રામલક્ષ્મણ’, ‘માબાપ' એવો બે કે વધારે શબ્દોનો સમાસ
નપુંસક લિંગ
- બેનું જોડું, યુગલ, જોડકું
- બે જણ વચ્ચેનું યુદ્ધ
- ઝઘડો, બખેડો
- જોડું, યુગ્મ, યુગલ, જોડકું
- (લાક્ષણિક અર્થ) માત્ર બે જ વ્યક્તિઓ વચ્ચેનું યુદ્ધ
- જેમાં બે સમાન કક્ષાનાં પદ જોડાય છે તેવો એક સમાસ. (વ્યાકરણ)
English meaning of dvandv
Masculine
- (gr.)compound, compound word, in which two or more nouns are joined together, which standing by themselves would be in the same case connected by 'and'
Noun
- pair, couple, twins
- duel (combat)
- fight, quarrel