duurva meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દૂર્વા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- એક ઘાસ-દરો-ધરો
- એ નામનું એક પવિત્ર ગણાયેલું ઘાસ, ધરો, ધ્રોકડ
English meaning of duurva
Feminine
- kind of grass used in religious ceremonies
સંજ્ઞા, સ્ત્રીલિંગ
Feminine