દૂધ શબ્દનો ગુજરાતી અર્થ |duudh meaning in Gujarati | Rekhtagujarati

duudh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દૂધ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • સ્તન કે આંચળમાંથી નીકળત ધોળું પ્રવાહી
  • કેટલીક વનસ્પતિમાંથી નીકળતો એવો ધોળો રસ
  • સ્તનવાળાં પ્રાણીઓના સ્તનમાંથી નીકળતું ધોળું પોષક પ્રવાહી
  • વડ, ઊમરો, થોર જેવી વનસ્પતિની છાલ ટોચતાં નીકળતો એવો પ્રવાહી ચીડ.
  • milk
  • sap or milk obtained from certain trees and plants, white juice
  • दूध
  • वनस्पति का दूध के रंग का निर्यास, दूध

આપને આ પણ વાંચવું ગમશે