dushT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દુષ્ટ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- નઠારું, અધમ, પાપી, દોષવાળું
- દોષથી ભરેલું, દોષી
- અધમ, પાપી, નઠારું
- લુચ્ચું
- (લાક્ષણિક અર્થ) ખારીલું, દ્વેષી
- ઍબ્સર્ટ' (બ. ક. ઠા.)
- ઇન્વેલિડ' (મ.ન.)
English meaning of dushT
Adjective
- evil, wicked
- spiteful
- sinful
- low, mean
- faulty