દુહાઈ શબ્દનો ગુજરાતી અર્થ |duhaa.ii meaning in Gujarati | Rekhtagujarati

duhaa.ii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દુહાઈ

duhaa.ii दुहाई
  • favroite
  • share

દુહાઈ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • આણ, દુવાઈ

  • દોહવાની ક્રિયા
  • દોહવાનું મહેનતાણું

  • જુઓ 'દુવાઈ'-'દુઆ.'
  • (લાક્ષણિક અર્થ) મદદ માટેનો પોકાર

English meaning of duhaa.ii


Feminine

  • see દુવાઈ ૩

આપને આ પણ વાંચવું ગમશે