droN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દ્રોણ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પાંડવકૌરવોના ગુરુ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક માપ
- દડિયો
- લાકડાનો ઘડો
- સોળ પ્રસ્થ કે શેરનું એક જૂનું માપ
- એક ઘન માપ
- લાકડાનો ઘડો
- કાગડો
- ભરદ્વાજ ગોત્રનો પાંડવ-કૌરવ-કાલીન એક બ્રાહ્મણ-પાંડવો કૌરવોનો ગુરુ અને અશ્વત્થામાનો પિતા. (સંજ્ઞા.)
English meaning of droN
Masculine
- name of the teacher of the Pandavas and Kauravas. (mn.)cup of leaves
- kind of old measure
