dosh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દોષ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ભૂલ, ચૂક
- ખોડખાંપણ, ખામી, દૂષણ, અવગુણ
- ગુનો, વાંક, અપરાધ
- લાંછન, કલંક
- પાપ
- દૂષણ, અવગુણ, ખરાબી
- આળ, કલંક; લાંછન
- વાંક, ગુનો, અપરાધ
- કસૂર, ભૂલ
- ખોડ-ખાપણ, ખામી
- પાપ
- કાવ્યગુણની ઊણપ. (કાવ્યશાસ્ત્ર)
- તર્કના અવયવોનો પ્રયોગ કરવામાં થતી ભૂલ. (તર્કશાસ્ત્ર)
English meaning of dosh
Masculine
- mistake, error
- defect, shortcoming
- fault, crime, guilt
- stigma
- sin
दोष के हिंदी अर्थ
पुल्लिंग
- दोष, भूल, खता
- खामी, न्यूनता, दोष
- गुनाह, जुर्म
- लांछन, दोष
- पाप