Online Gujarati Dictionary, Meaning of Gujarati words

doro meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દોરો

doro दोरो
  • favroite
  • share

દોરો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • દોરડો, સીવવા વગેરે માટેનો પાતળો દોર
  • ગળાનું એક ઘરેણું
  • કંદોરો
  • મંતરેલો દોરો

  • ધાગો, તાંતણો, તંતુ
  • ગળામાં કાંડે બાવડે કેડે કે પગની કલાઈમાં બાંધવાનો સાદો કે મંતરેલો તાંતણો
  • ગળામાં પહેરવાનું દોરા જેવું એક ઘરેણું.

English meaning of doro


Masculine

  • string
  • cord
  • thread for sewing
  • charmed thread
  • kind of ornament for neck
  • silk cord or silver or gold twist worn round waist

दोरो के हिंदी अर्थ


पुल्लिंग

  • डोरा, धागा
  • गले का एक गहना
  • करधनी, तगड़ी, कंदोरा
  • मंत्रित डोरा, मंत्र-सूत्र

આપને આ પણ વાંચવું ગમશે