ડોલ શબ્દનો ગુજરાતી અર્થ |Dol meaning in Gujarati | Rekhtagujarati

Dol meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ડોલ

Dol डोल
  • favroite
  • share

ડોલ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • બાલદી, પાણીનું એક વાસણ

સંજ્ઞા, પુલ્લિંગ

  • વહાણનો કૂવાથંભ
  • હિંડોલ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • આફતના પ્રસંગોએ અપાતી રોકડ સહાય
  • નિભાવ-સહાય

English meaning of Dol


Feminine

  • bucket
  • pail

Masculine

  • mast of ship
  • dole (given to the unemployed)
  • swing

डोल के हिंदी अर्थ


स्त्रीलिंग

  • बालटी, डोल
  • मस्तूल

पुल्लिंग

  • जहाज़ में से डोल के सहारे पानी उलीचनेवाला

આપને આ પણ વાંચવું ગમશે