દોકડો શબ્દનો ગુજરાતી અર્થ |dokDo meaning in Gujarati | Rekhtagujarati

dokDo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દોકડો

dokDo दोकडो
  • favroite
  • share

દોકડો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • રૂપિયાનો સોમો ભાગ
  • બાર ટકા વ્યાજ
  • ગુણ, ‘માર્ક’

  • રૂપિયાના સોમા ભાગની કિંમતનો જૂનો તાંબાનો મુસ્લિમ-કાલનો સિક્કો
  • (જૂનું.) બાર ટકા વ્યાજ (માસિક ૧ દોકડા લેખે વર્ષનું)
  • ગુણ, ગુણાંક, 'માર્ક.'
  • (લાક્ષણિક અર્થ) ડામનો ચબકો
  • ઈયળ જેવું એ નામનું એક જીવડું
  • ઊકળતા પાણીમાં ઊછળતો પરપોટો.

English meaning of dokDo


Masculine

  • one-hundredth part of a rupee
  • interest at the rate of one rupee per month per cent
  • mark

दोकडो के हिंदी अर्थ


पुल्लिंग

  • रुपये का सौवाँ हिस्सा, एक नया पैसा
  • बारह टका सूद
  • अंक, 'मार्क'

આપને આ પણ વાંચવું ગમશે