દિવ્ય શબ્દનો ગુજરાતી અર્થ |divya meaning in Gujarati | Rekhtagujarati

divya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દિવ્ય

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • દૈવી, અદ્ભુત
  • દૈવી, દેવોને લગતું, દેવતાઈ
  • અદ્ભુત, ચમત્કારિક
  • પ્રકાશમાન, સુંદર
  • પ્રકાશમાન
  • (પ્રાચીન કાળમાં) માણસ અપરાધી છે કે નહિ તે નક્કી કરવા પાણી કે અગ્નિ વડે કરવામાં આવતી પરીક્ષા
  • પ્રાચીન કાલમાં અપરાધીની પાસે ગુનો કબુલાવવા માટે પાણી કે અગ્નિ વગેરે દ્વારા કરાવવામાં આવતી કસેટી
  • or deal, testing the innocence or otherwise of person by water or fire
  • heavenly, divine
  • wonderful
  • shining
  • beautiful

આપને આ પણ વાંચવું ગમશે