દિવેલિયું શબ્દનો ગુજરાતી અર્થ |diveliyu.n meaning in Gujarati | Rekhtagujarati

diveliyu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દિવેલિયું

diveliyu.n दिवेलियुं
  • favroite
  • share

દિવેલિયું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • દિવેલવાળું, ચીકટું
  • (લાક્ષણિક) દિવેલ પીધું હોય એવું (મોં કે માણસ), ઉદાસ

નપુંસક લિંગ

  • દિવેલ ભરવાનું પાત્ર, ધાતુનું કોડિયું
  • જાનવરની ખરીથી પડેલો કોડિયા જેવો ખાડો

  • દિવેલ લગાવ્યું હોય તેવું, ચીકટ
  • (લાક્ષણિક અર્થ) ઊતરી ગયેલા મોઢાવાળું, ઉદાસ

  • દિવેલ ભરવાનું પાત્ર કે કોડિયું
  • (લાક્ષણિક અર્થ) પશુની ખરીથી કોડિષા જેવો પડેલો ખાડો
  • મંદિરનાં દીવાબત્તી માટે અપાયેલું ખેતર

English meaning of diveliyu.n


Noun, Adjective

  • besmeared with castor oil
  • sticky
  • (looking as one) who has taken castor oil, morose
  • vessel for. holding castor oil
  • metal lamp of castor oil
  • small pit in the ground created by hoof of cattle

दिवेलियुं के हिंदी अर्थ


विशेषण

  • रेंडी के तेल से युक्त, चीकट
  • रेंडी का तेल पिया हुआ, उतरा हुआ (चेहरा, मनुष्य) [ला.]

नपुंसक लिंग

  • रेंडी का तेल रखने का पात्र

આપને આ પણ વાંચવું ગમશે