divel meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દિવેલ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- એરંડિયું
- (એરડિયું બળાતું એટલે) એરડીનું તેલ, એરંડિયું
- (લાક્ષણિક અર્થ) શક્તિ, તાકાત.
English meaning of divel
Noun
- castor oil
दिवेल के हिंदी अर्थ
नपुंसक लिंग
- रेंड़ी का तेल, एरंडी का तेल