dishaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દિશા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણનો તે તે ઉદ્દિષ્ટ ભાગ ('દસે દિશા'ના સૂચન વખતે ચાર ખૂણા, આકાશ અને પાતાળ પણ)
- (લાક્ષણિક અર્થ) માર્ગ, રસ્તો, ઉપાય
- સૂચના, માર્ગદર્શન.
સંજ્ઞા, સ્ત્રીલિંગ