દિશ શબ્દનો ગુજરાતી અર્થ |dish meaning in Gujarati | Rekhtagujarati

dish meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દિશ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • બાજુ, તરફ, પડખું
  • પૂર્વ વગેરે ચાર દિશા તથા ચાર ખૂણા અને આકાશ પાતાળ સાથે દશ દિશામાંની દરેક
  • જુઓ 'દિશા.'
  • (લાક્ષણિક) માર્ગ, રસ્તો
  • સુચના, માર્ગદર્શન
  • side, part
  • direction, quarter
  • way, path

આપને આ પણ વાંચવું ગમશે