દિન શબ્દનો ગુજરાતી અર્થ |din meaning in Gujarati | Rekhtagujarati

din meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દિન

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • દિવસ, દહાડો, રોજ ('દિન-રાત્રિ' કે 'રાત્રિ-દિન' જેવા પ્રયોગમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય; 'દિવસ', 'દહાડો' પણ એમ જ.)
  • દિવસ
  • (લાક્ષણિક અર્થ) સમય
  • day

આપને આ પણ વાંચવું ગમશે