દીપક શબ્દનો ગુજરાતી અર્થ |diipak meaning in Gujarati | Rekhtagujarati

diipak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દીપક

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • ઉત્તેજક, સતેજ કરનારું
  • દીપાવનારું
  • જુઓ 'દીપક-વૃક્ષ.'
  • દીપ, દીવો
  • દીપકલ્યાણ (એક રાગ)
  • that kindles, stimulates or brightens
  • lamp
  • a mode in music (also દીપકલ્યાણ)

આપને આ પણ વાંચવું ગમશે