diggaj meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દિગ્ગજ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- દરેક દિશામાં દિક્પાળ સાથે કલ્પવામાં આવેલો હાથી (ઐરાવત, પુંડરીક, વામન્, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ અને સુપ્રતીક એ આઠ દિગ્ગજો છે.)
- દરેક દિશામાં એક એક હાથી છે એવી માન્યતા પ્રમાણેનો તે તે હાથી
- (લાક્ષણિક અર્થ) પ્રખ્યાત વિદ્વાન
English meaning of diggaj
Masculine
- elephant attached to the guardian deity of each quarter. These are eight: ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ, and સુપ્રતીક