ધ્યાન શબ્દનો ગુજરાતી અર્થ |dhyaan meaning in Gujarati | Rekhtagujarati

dhyaan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધ્યાન

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ચિંતન, 'મેડિટેશન' (જૈ.હિ.)
  • ચિંતન
  • લક્ષ, એકાગ્રતા
  • લક્ષ, 'એટેન્શન' (હ.દ્વા.)
  • ખ્યાલ, વિચાર
  • ખ્યાલ, વિચાર
  • કાળજી, ફિકર
  • કાળજી, ફિકર
  • સ્મરણ, સ્મૃતિ
  • સ્મરણ, સ્મૃતિ
  • યોગનાં આઠ અંગોમાંનું એક
  • ઇન્દ્રિયોની બધી વૃત્તિઓની એકાગ્રતા. (યોગ.)
  • meditation, contemplation
  • attention
  • concentration
  • one of the eight limbs or divisions of yoga

આપને આ પણ વાંચવું ગમશે