ધૂળ શબ્દનો ગુજરાતી અર્થ |dhuul meaning in Gujarati | Rekhtagujarati

dhuul meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધૂળ

dhuul धूळ
  • favroite
  • share

ધૂળ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • મટોડીનો ઝીણો ભૂકો, જેહુ
  • રસ્તાની ૨૪
  • નકામું-માલ વગરનું કે તુચ્છ તે

  • રજ, રજોટી, રેણુ
  • (લાક્ષણિક અર્થ) માલ વગરનું, તુચ્છ.

English meaning of dhuul


Feminine

  • dust
  • (figurative) insignificant, useless, thing

धूळ के हिंदी अर्थ


स्त्रीलिंग

  • धूल, गर्द
  • रास्ते की रज, खाक
  • निकम्मी, (तुच्छ चीज़, धूल [ला.]

આપને આ પણ વાંચવું ગમશે