ધૃતિ શબ્દનો ગુજરાતી અર્થ |dhriti meaning in Gujarati | Rekhtagujarati

dhriti meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધૃતિ

dhriti धृति
  • favroite
  • share

ધૃતિ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ધારણ કરવું કે પકડી રાખવું તે, પહેરેલું તે, પકડેલું તે, ઝીલેલું તે
  • સ્થિરતા
  • ધૈર્ય
  • મક્કમતા

  • ધારણ કરવું એ, પકડી રાખવું એ
  • ધીરજ, ધૈર્ય, ખામોશી
  • મનની દૃઢ સ્થિતિ
  • સ્થિરતા, શાંતિ

English meaning of dhriti


Feminine

  • holding
  • steadiness
  • courage
  • firmness

આપને આ પણ વાંચવું ગમશે