dhorii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધોરી શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- મુખ્ય, સરિયામ, મોટું
સંજ્ઞા, પુલ્લિંગ
- ધોરી બળદ
- દીકરો
- (ગળા ઉપર ધૂંસરી રાખી વાહન ખેંચનારો) બળદ
- (લાક્ષણિક અર્થ) આગેવાન, નાયક
- સીધેસીધું લઈ જનાર, સરિયામ, 'ટ્રન્ક.'
- એક પ્રકારની સાપેણ
- એ નામનું લીંબડાના જેવાં પાનવાળું એક ઝાડ
English meaning of dhorii
Adjective
- chief, main
- public, open to all
- big
Masculine
- chief bullock
- son
धोरी के हिंदी अर्थ
विशेषण
- धुरीण, बड़ा, मुख्य
पुल्लिंग
- जोतने योग्य बैल, धुरीण
- पुत्र