dhobo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધોબો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઠોઠ માણસ
- ખોબો, અંજલિ
- ખોબાના આકારનું ચાંદીનું પાત્ર
- ધોબી. (ધોબીનું ખિજવણું)
- (લાક્ષણિક અર્થ) ખોટી દલીલ
- ખોબો, પોશ
- અફીણના કસૂંબાનું ચાંગળું
- અફીણનો કસૂંબો આપવાની પ્યાલી
English meaning of dhobo
Masculine
- stupid person
- dunce
Masculine
- cavity formed by joining palms of hands
- silver vessel of the shape of such cavity
- handful
धोबो के हिंदी अर्थ
पुल्लिंग
- मूर्ख व्यक्ति, बुद्धू