dhingu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધિંગું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- જાડું, મજબૂત, લઠ્ઠ, ધીંગું, ધડબું
- ખૂબ જાડું, લઠ્ઠ, ધડબું
- (લાક્ષણિક અર્થ) મોટા કુટુંબકબીલાવાળું અને માલદાર
- જાડા પોતનું (કપડું)
- બદમાશ, લુચ્ચું
English meaning of dhingu.n
Adjective
- strong and stout
- fat
- rude and rough
धिंगुं के हिंदी अर्थ
विशेषण
- धींगड़ा, मोटा, मज़बूत