dhiiraj meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધીરજ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- આકળું કે ઉતાવળું ન થવાનો ભાવ
- ધૈર્ય, ધી૨૫ણું ખામોશી, હિંમત
- ધૈર્ય, ધીરપણું, ધીરતા, ખામોશી, ચંચળતાનો અભાવ
English meaning of dhiiraj
Feminine
- patience
- courage, fortitude
- forbearance