dhasaaro meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધસારો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ધસવું તે, હલ્લો
- એકદમ ધસી આવવું કે જવું એ
- (લાક્ષણિક અર્થ) હલ્લો, હુમલો
English meaning of dhasaaro
Masculine
- pushing forward
- attack, assault
धसारो के हिंदी अर्थ
पुल्लिंग
- हल्ला, हमला