dhartii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધરતી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પૃથ્વીની સપાટી
- જમીન
- જુઓ 'ધરણિ.' એ એક અર્થ સામાન્ય છતાં સમાસોમાં 'પૃથ્વી'નો અર્થ પણ : 'ધરતી-કંપ', 'ધરતી-મંડન' વગેરે
English meaning of dhartii
Feminine
- the earth
- soil, ground
धरती के हिंदी अर्थ
स्त्रीलिंग
- पृथ्वी
- ज़मीन, धरती
