dharo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધરો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઊંડો ખાડો (ખાસ કરીને પાણીનો)
- જેની બે બાજુ પૈડાં પરોવાય છે તે ગાડાની આડી
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- એક જાતનું ઘાસ, દૂર્વા
- ધ્રોકડ નામનું પવિત્ર ધાસ, ધ્રો, દૂર્વા.
- નદી, તળાવ વગેરેમાંનો ઊંડો ખાડો, ઘૂનો, ધ્રે.
- મોટી ધરી
- જુઓ 'ધરવ.'
English meaning of dharo
Masculine
- deep_pit or pool of water (usu. in bed of river)
Masculine
- axle of wheel
Feminine
- kind of grass (દૂર્વા) used in worship
धरो के हिंदी अर्थ
पुल्लिंग
- गहरा गड्ढा (खासकर पानी का) , दह
स्त्रीलिंग
- दूब, दूर्वा