ધરપકડ શબ્દનો ગુજરાતી અર્થ |dharapkaD meaning in Gujarati | Rekhtagujarati

dharapkaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધરપકડ

dharapkaD धरपकड
  • favroite
  • share

ધરપકડ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • કાયદાથી પકડવું તે કે પકડાપકડી, ગિરફ્તારી

  • બંને સમાનાર્થીની દ્વિરુક્તિ.] કાયદાની દૃષ્ટિએ ગુનો થતો હોય એવા કારણે પોલીસ તરફથી પકડી લેવામાં આવે એ ક્રિયા, ગિરફતારી, 'એરેસ્ટ'

English meaning of dharapkaD


Feminine

  • arrest under legal order
  • large-scale arrests

धरपकड के हिंदी अर्थ


स्त्रीलिंग

  • धरपकड़
  • बार-बार गिरफ़्तारी

આપને આ પણ વાંચવું ગમશે