dhar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ધારણ કરનારું (સમાસને અંતે). ઉદા. ચક્રધર
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ધૂંસરી, ધુરા
- બળદ જોડાતો થાય ત્યારથી ગણાતું તેનું વર્ષ
- શરૂઆત
- ધરપત, સંતોષ, વિશ્વાસ
- ધારક, ધરનાર ('ગણ-ધર', 'ગજ-ધર' વગેરે)
- ધોંસરી
- બળદ ધોંસરી ઉઠાવતો થાય ત્યારથી ગણાતો સમય
- (લાક્ષણિક અર્થ) આરંભ, શરૂઆત
- (લાક્ષણિક અર્થ) સંતોષ, તૃપ્તિ
English meaning of dhar
Suffix
- at end of compd. means holder'. e.g, મણિધર,
Feminine
- satisfaction, gratification
- assurance
Feminine
- yoke
- number of years from the time bullock is first yoked
- beginning
धर के हिंदी अर्थ
स्त्रीलिंग
- तृप्ति, संतोष
- यक़ीन
स्त्रीलिंग
- (गाड़ी का) जूआ, कंधावर
- बैल को पहले-पहल जोतने से लेकर गिने जानेवाले उसके वर्ष
- शुरू, मूल, धुर
