ધન્ય શબ્દનો ગુજરાતી અર્થ |dhanya meaning in Gujarati | Rekhtagujarati

dhanya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધન્ય

dhanya धन्य
  • favroite
  • share

ધન્ય શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ભાગ્યશાળી, નસીબદાર
  • વખાણવા યોગ્ય
  • કૃતાર્થ

અવ્યય

  • શાબાશ, વાહવાહ

  • કૃતાર્થ, કૃતકૃત્ય
  • ભાગ્યશાળી, નસીબદાર
  • વખાણવા યોગ્ય., (કે.પ્ર.) ઉપરના ત્રણે અર્થ બતાવતો ઉદ્ગાર

English meaning of dhanya


Adjective

  • fortunate
  • praiseworthy
  • happy, blessed
  • who has accomplished his object

Interjection

  • bravo ! well done!

આપને આ પણ વાંચવું ગમશે