ઢંગ શબ્દનો ગુજરાતી અર્થ |Dhang meaning in Gujarati | Rekhtagujarati

Dhang meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઢંગ

Dhang ढंग
  • favroite
  • share

ઢંગ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • વર્તન, રીતભાત, વર્તણૂક
  • ચેનચાળા, ઢાળો
  • ઢબ, રીત, પ્રકાર

English meaning of Dhang


Masculine

  • behaviour
  • manners
  • style
  • method
  • kind, sort

ढंग के हिंदी अर्थ


पुल्लिंग

  • बर्ताव, चाल-ढाल, ढंग
  • आसार, लक्षण
  • रीति, ढब, तरीक़ा, ढंग

આપને આ પણ વાંચવું ગમશે