dhamaal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધમાલ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ધાંધલ, ધમાચકડી
- જુઓ 'ધમ-ચકડ.'
- ઊંટની એક ખાસ પ્રકારની ચાલ
English meaning of dhamaal
Feminine
- bustle, hubbub, tumult
धमाल के हिंदी अर्थ
स्त्रीलिंग
- धमाल, धमाचौकड़ी