Dhal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઢાળ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઢોળાવ, ઉતાર
- રીત, ઢબ, ઢાળો, ઢંગ
- ગાવાની ઢબ
- સંબંધ, ઘરોબો
- ખેતરના પાકનો અંદાજ
English meaning of Dhal
Masculine
- slope, descent
- manner, method, fashion
- style of singing
- relation, intimacy
- estimated yield of standing crop
ढाळ के हिंदी अर्थ
पुल्लिंग
- ढालुआं-ढलवां जमीन, ढाल
- ढब, तरीक़ा, आचरण
- गाने की पद्धति, तर्ज़
- घरोपा, घर का-सा संबंध
- कनकूत