dhaavavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધાવવું શબ્દનો ગુજરાતી અર્થ
- માદા કે માતાના સ્તનમાંનું દૂધ ચૂસવું
- ધવાવું (કર્મણિ.,ક્રિ.); ધવાડવું, ધવડાવવું, ધવરાવવું (પ્રે.,સ.ક્રિ.)
English meaning of dhaavavu.n
- suck at the breast
धाववुं के हिंदी अर्थ
सकर्मक क्रिया
- स्त्री या मादा का दूध पीना, स्तन पीना, चोखना