dhaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- હથિયાર કે ઓજારની તીણી કોર
- પ્રવાહી પદાર્થની પાતળી ધારા-શેડ
- કોરણ, કિનારો, છેડો
- ધામણ
- પ્રવાહીની શેડ (દૂધ, પાણી, લોહી વગેરેની)
- કિનાર, કોરનો ભાગ
- હથિયારની કિનારી
- લાંબા અંતર સુધી લંબાયેલી ડુંગરની બેઠી સળંગ ઊપસેલી સપાટી
- વહાણના નીચેના ભાગમાંની પાટિયાંની સાંધમાંથી ભરાતું પાણી, ધામણ.
English meaning of dhaar
Feminine
- sharp edge of weapon or instrument
- thin current or streak of liquid
- border
- bank
- end
धार के हिंदी अर्थ
स्त्रीलिंग
- तलवार आदि का तेज़ किनारा, बाढ़, धार
- धार, धारा , दरेरा
- किनार, छोर