devu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દેવું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- કરજ, ઋણ
ક્રિયા
- આપવું
- મારવું, ઠોકવું
- વાસવું, બંધ કરવું
- સામાન્ય કૃદંતની સાથે આવતાં તે ક્રિયાની રજા આપવી એવો ભાવ બતાવે છે. જેમ કે, ખાવા દેવું, જવા દેવું
- અવ્યયી ભૂતકૃદંતની સાથે આવતાં તે ક્રિયા બરોબર કરી છૂટવું એવો ભાવ બતાવે છે. જેમ કે, આપી દો, છોડી દીધા
- આપવું
- (લાક્ષણિક અર્થ) વાસવું, બંધ કરવું
- મારવું, ઠોકવું
- ક્રિયાની સંપ્રાપ્તિ કે પૂર્ણતાના અર્થમાં. રૂપાખ્યાન : વર્ત. કા. : 'દઉં', (દૌં)', 'દઇયે' (દૈયે)', 'દે', 'દ્યો'-'દો', 'દ્યે'-'દે'; ભૂ. કા. : 'દઈશ' (દૈશ)', 'દઈશું' (દૈશું)'-'દેશું', 'દેશો', 'દેશે'; આજ્ઞા. : 'દે'- 'દેજે', 'દ્યો'-'દો', 'દેજો'; ક્રિ.પ. : 'દેત'; વર્ત. કૃ. 'દેતું'; પ્ર. ભૂ. કૃ. : 'દીધું'; બી. ભૂ. કૃ. : 'દીધેલ', 'દીધેલું'; સા. કૃ. : 'દેવું.' કતૃ. કૃ. : 'દેનાર', 'દેનારું'
- કરજ, ઋણ, 'ડેટ.'
English meaning of devu.n
- give, impart, pay
- beat, thrash
- (of door) shut, close
- used as aux. vb. means allow, permit. e.g. ખાવા દેવું, let (sb.) eat. coming after absolute past
- it idicates regular completion of the act. e.g. તેમને છેાડી દીધા
Noun
- debt
- obligation
देवुं के हिंदी अर्थ
सकर्मक क्रिया
- देना
- पीटना, ठोंकना [ला.]
- बंद करना, ओठेंगाना
नपुंसक लिंग
- क़र्ज, देना, ऋण
