દેવી શબ્દનો ગુજરાતી અર્થ |devii meaning in Gujarati | Rekhtagujarati

devii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દેવી

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • દેવની સ્ત્રી
  • દેવની પત્ની, દિવ્યાંગના
  • લક્ષ્મી, સરસ્વતી વગેરે ઉત્તમ કોટિની તે તે વિભૂતિ
  • દેવતા, દિવ્ય શક્તિ, માતા
  • રાણી (સંબોધનમાં)
  • મહાદેવની પત્ની ઉમા-પાર્વતીનાં વર્ણિત દુર્ગા, અંબા વગેરે રૂપોમાંનું તે તે, માતૃદેવી, શક્તિ કે શક્તિમાતા
  • (લાક્ષણિક અર્થ) પત્ની, ભાર્યા
  • સ્ત્રીના નામને અંતે લગાડાતો ગૌરવવાચક શબ્દ.
  • રાણી. (નાટય.)
  • ગૌરવ બતાવવા સ્ત્રીઓના નામ ઉત્તર પદમાં 'નિર્મળા-દેવી', 'ઉષા દેવી', 'વિદ્યાદેવી' વગેરે.
  • goddess
  • wife of gad
  • divine power
  • mother goddess
  • (used in addressing) queen
  • honorific suffixed to name of woman
  • woman, lady
  • देवता की पत्नी, देवी, आद्या शक्ति
  • रानी, देवी (संबोधन में)
  • स्त्री के नाम के पीछे लगनेवाला गौरवसूचक शब्द, देवी

આપને આ પણ વાંચવું ગમશે