devDii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દેવડી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- દ્વારપાળને બેસવાની જગ્યા
- ચોકી, ચબૂતરો
- સાધુ સંન્યાસી અથવા સતીને જ્યાં દાટયાં-બાળ્યાં હોય ત્યાં કરેલું નાનું દેરી જેવું ચણતર
- (લાક્ષણિક અર્થ) સાધુ, સંન્યાસીને દાટયા-બાળ્યાની જગ્યા પરની દેરી કે સમાધિસ્થાન
- રાજ-દરબાર, રાજમહેલ કે મોટી હવેલીનો દરવાજો, ડેલી
English meaning of devDii
Feminine
- vestibule
- porch
- raised platform in the front door of house
- place for the door-keeper to sit
- shrine built over the remains or ashes of sadhu, sannyasi or sati
देवडी के हिंदी अर्थ
स्त्रीलिंग
- द्वारपाल के बैठने का स्थान, ड्योढ़ी, डेवढ़ी
- चौकी, चबूतरा
- समाधि-स्थल पर बनाया हुआ छोटा देहरा