devarshi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દેવર્ષિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- નારદ
- દેવોના ઋષિ કે દેવ જેવા ઋષિ (અત્રિ, મરીચિ વગેરે)
- જુઓ 'દેવ-મુનિ.'
- ઉચ્ચ કોટિનો તે તે પ્રાચીન ઋષિ, બ્રહ્મર્ષિ
English meaning of devarshi
Masculine
- Narada
- god-like rishi or sage