દેશ શબ્દનો ગુજરાતી અર્થ |desh meaning in Gujarati | Rekhtagujarati

desh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દેશ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • દિશા
  • રાષ્ટ્ર, કોઈ અમુક પ્રજાનું વતન, મુલક
  • ભાગ, હિસ્સો, અંશ
  • (કોઈ મોટી વસ્તુનો અમુક) વિભાગ
  • સ્થાન, જગ્યા
  • ભૂ-ભાગ
  • વતન
  • ક્ષેત્ર, પ્રદેશ, જગ્યા, ભૂ-ભાગ
  • પ્રદેશ, મુલક
  • ભાગ, હિસ્સો, અંશ
  • રાજ્ય, રાષ્ટ્ર
  • વતન, જન્મભૂમિ
  • એક રાગ
  • એ નામનો એક રાગ, દેસાખ. (સંગીત.)
  • country, nation
  • native land of a particular people, state
  • territory
  • part of a bigger thing
  • motherland
  • area, region
  • place

આપને આ પણ વાંચવું ગમશે