Dero meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ડેરો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- તોફાની ઢોરને ગળે બાંધેલું લાકડું-ડફણું
- તંબુ, પડાવ
English meaning of Dero
Masculine
- tent
- encampment, any temporary habitation
Masculine
- log of wood tied to the neck of an animal to prevent it from astraying
डेरो के हिंदी अर्थ
पुल्लिंग
- तंबू, खेमा
- पड़ाव , डेरा [ला.]