deN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દેણ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- દેવું, કરજ
- સરકાર-ભરણું
- ઉપકારનું દબાણ
વિશેષણ
- દેનારું (સમાસને અંતે) ઉદા. દુઃખદેણ
- આપનાર
- દેવું એ, આપવાની ક્રિયા
- મહેસૂલ, ગણોતી ભરણું, સાંથ
- (લાક્ષણિક અર્થ) ઉપકારનું દબાણ
English meaning of deN
Suffix
- giver (of), giving
Masculine
- debt, money due
- government dues revenue, tax, etc
- obligation
देण के हिंदी अर्थ
नपुंसक लिंग
- क़र्ज़ , देन
- महसूल, लगान
- उपकार का दबाव