દેખાદેખી શબ્દનો ગુજરાતી અર્થ |dekhaadekhii meaning in Gujarati | Rekhtagujarati

dekhaadekhii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દેખાદેખી

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • સામાનું દેખી વાદોવાદ ક૨વું તે, અનુકરણ
  • એક જણનું જોઈ બીજાએ આચરવું એ, અનુ-કરણ
  • (લાક્ષણિક અર્થ) સરસાઈ, હરીફાઈ, સ્પર્ધા.
  • જોઈ જોઈને, વાદોવાદ, અનુકરણમાં
  • in competition or imitation
  • imitation
  • rivalry
  • अनुकरण के रूप में देखादेखी
  • अनुकरण

આપને આ પણ વાંચવું ગમશે