દયા શબ્દનો ગુજરાતી અર્થ |dayaa meaning in Gujarati | Rekhtagujarati

dayaa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દયા

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • કૃપા, કરુણા, અનુકંપા, સહાનુભૂતિનો ભાવ
  • સહાનુભૂતિનો ભાવ, પારકાનું દુ:ખ દૂર કરવાની લાગણી, કૃપા, અનુકંપા, કરુણા-દ્રષ્ટિ, રહેમ.
  • pity, compassion
  • mercy
  • दया, करुणा

આપને આ પણ વાંચવું ગમશે