દટણ શબ્દનો ગુજરાતી અર્થ |daTaN meaning in Gujarati | Rekhtagujarati

daTaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દટણ

daTaN दटण
  • અથવા : દટણકૂવો, દટણખાળ દટણજાજરૂ
  • favroite
  • share

દટણ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • દટાયેલું, જમીનનું અંદરનું

નપુંસક લિંગ

  • ડટણ, ખાળકૂવો

  • દાટવાની ક્રિયા.
  • ખંડિયેર થઈને પડેલી જમીન.
  • જમીનમાં ખોદી કરેલું જાજરૂ.
  • (લાક્ષણિક અર્થ) ડટંતર, નાશ

  • જુઓ 'ડટણ.'

English meaning of daTaN


  • etc., see under ડટણ

दटण के हिंदी अर्थ


  • देखिये 'डटण' आदि

આપને આ પણ વાંચવું ગમશે