dashak meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દશક શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- દસકો, ‘૧૦’ નો જથ્થો
- સંખ્યાલેખનમાં એકમથી આગળનું બીજું સ્થાન
- દસનો જથ્થો, દસકો.
- સંખ્યાલેખનમાં જમણેથી છેલ્લાની ઉપરની સંખ્યા. (ગણિતશાસ્ત્ર)
English meaning of dashak
Masculine
- decade, bunch of ten
- (arithmetic) place of tens in numeration
दशक के हिंदी अर्थ
पुल्लिंग
- दशक, दश का समाहार
- दस वर्षों का समाहार, दशक, दशाब्दि
- संख्या लिखने में दाहिनी ओर से दूसरा स्थान, दहाई