દશ શબ્દનો ગુજરાતી અર્થ |dash meaning in Gujarati | Rekhtagujarati

dash meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દશ

dash दश
  • અથવા : દસ
  • favroite
  • share

દશ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • દિશ, દિશા
  • ઉપાય, ઇલાજ

વિશેષણ

  • ‘૧૦’નો આંકડો

  • નવ વત્તા એકની સંખ્યાનું

  • દિશા.
  • (લાક્ષણિક અર્થ) ઉપાય, માર્ગ, ઇલાજ.

English meaning of dash


Feminine

  • (obsolete) direction, quarter

Adjective

  • ten (10)

दश के हिंदी अर्थ


विशेषण

  • दस, दश, १०

આપને આ પણ વાંચવું ગમશે